ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 5

(222)
  • 4k
  • 1
  • 901

અમેરિકા અને ભારતના રમૂજી અવલોકનોની કોલમ - લેખક પચાસ વર્ષથી અમેરિકામાં રહે છે, પણ એમના દિલમાં ભારત માટે એટલો જ પ્રેમ છે. લેખકે પોતાના અંગદ અનુભવોને એમની આગવી શૈલીમાં રજૂ કર્યા છે.