સત્ય અસત્ય - પ્રકરણ - 3

(1.6k)
  • 165.4k
  • 70
  • 118.8k

પ્રિયંકા દાદાજી સાથે દલીલ કરી રહી હતી અને ત્યારબાદ તેને દુઃખ પહોંચ્યું - સત્યજીત હંમેશા પ્રિયંકાને જૂઠ્ઠું બોલ્યા પછી મનાવી લેતો - પ્રિયંકા સત્યજીત સાથેના સંસ્મરણો તાજા કરે છે અને તેની મજાકને યાદ કરે છે - અચાનક ફોન આવે છે અને ખબર મળે છે કે સત્યજીતના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે - પ્રિયંકાને ફરીથી સત્યજીત મજાક કરતો હોય તેવું લાગે છે... શું પ્રિયંકા સત્યજીત પાસે જશે? સત્યજીતના પિતાજી બચી જશે કે કેમ? વાંચો, પ્રકરણ - 3માં .. સત્ય-અસત્ય નવલકથામાં કાજલ ઓઝા વૈદ્યની કલમે...