એલબીડબલ્યુ વિધાઉટ પિચ

(1.4k)
  • 4.1k
  • 937

પતિ પત્નીના ઝઘડા વગર તો દામ્પત્ય જીવન પણ મધુરું નહિ, અધુરુ લાગે. પણ ઝઘડો ડંખ વગરનો હોય તો. અહીં ઝઘડો છે, પણ પ્રેમની પરિભાષામાં. ક્રિકેટના માધ્યમ દ્વારા નિર્દોષ ઝઘડાને વ્યકત કરીને હાસ્ય નીપજાવવાનો મારો પ્રયાસ છે. મારા અનેક લેખોની માફક આ પણ આપને ગમશે. પણ ક્યારે... વાંચીને....! ગમે તો યોગ્ય ( સ્ટાર ) આપવાનું પણ રાખજો સાહેબ....!