એબોર્શન ભાગ-૨

(41.5k)
  • 7.2k
  • 7
  • 3k

બુક નું ટાઇટલ વાંચતા તમારા મનમાં જે વિચાર આવ્યો એની કરતા પણ આગળ એક અદભુત કહાની અંત સુધીમાં વાસ્તવિકતા તથા પરાકાષ્ઠા સુધી લઈ જાય છે... ભાગ-૨ :- કથા નાયક વરુણ અને પાયલ ને ત્યાં પહેલા સંતાન માં છોકરી આવે છે તથા બીજા સંતાન માં છોકરાની સૌની આશા હોય છે ત્યાં જ વચ્ચે નર્સ આવે છે અને જણાવે છે.....