અને હું C.A.બની ગયો.!!!

(82.7k)
  • 6.8k
  • 5
  • 1.7k

આપણી સાથે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે ધારીએ છીએ તેવું કંઈ થતું જ નહિ અને જે થાય છે તે ધાર્યા કરતાં વધુ સારું હોય છે,ક્યારેક ભૂતકાળમાં બનેલી ઘટના અચાનક બીજીવાર દોહરાય છે ત્યારે તમારો ભૂતકાળ સામે આવી જતો હોય છે.બસ એકાઉન્ટ સાથે થયેલી આવી ઘટનાઓને એક દિશામાં આગળ ધપાવી આર્ટિકલ બનાવી દીધો.