અગાઉ આપે જોયું કે આઝાદ વિવિધ હથિયારોની ટ્રેનિંગ લે છે. એ ઉપરાંત તે બદલી જાય છે. તે સ્વાતિને અવગણવા લાગે છે. એ એવું શા માટે કરે છે એ રહસ્ય આ ભાગમાં રજૂ થયેલ છે. મારા પ્રિય વાંચકોના સહકારને લીધે હું આટલું લખી શક્યો છું.એમના સહકાર માટે આભારી છું. આભાર.