ખરી પ્રમાણિકતા

(41.1k)
  • 9.1k
  • 2.1k

આ એક એવી સ્ટોરી છે કે જેનો અનુભવ ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા બધા મુસાફરોને થતો હશે પણ આ તરફ ક્યારેય બારીકાઇથી ધ્યાન નહિ ગયું હોય. આપણા મગજમાં ભીખારીઓની એક છબી અંકિત થઇ ગઈ હોય છે જે આપણને સિક્કાની બીજી બાજુ નથી જોવા દેતી. તે વાતનું અહી શબ્દ આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે.