લાગણીનો લહેકો - Letter to your Valentine

(49)
  • 4.6k
  • 12
  • 1.4k

જીવનમાં પ્રેમ શું છે એ બધાના મતે મંતવ્ય અલગ જ હોય છે અને પ્રેમ માં અનુભૂતિ હોય છે દોસ્ત પછી ભલે ને એ પ્રેમને પામી ચુક્યા હોય કે પછી એ પ્રેમને પામવાની ઈચ્છા લઈને જીવતા હોઈએ. VALENTINE આવે એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે પ્રેમીઓ નો દિવસ અને જે હજી પ્રેમની શોધમાં હોય એ વ્યક્તિઓ માટે આશાની નવી કિરણ જે પ્રેમને પામવામાં મદદ કરશે. એ જ પ્રેમની લાગણી સાથેનો એક મીઠો લહેકો.