ચીન અને પાકિસ્તાનને પછાડવાના ૨૦ રક્ષા નિયમો

(6.6k)
  • 5.1k
  • 3
  • 1.5k

આજની આક્રામક દુનિયામાં અને દુશ્મન પડોસી દેશોની હાજરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કુરાન અને બાઈબલ કરતાં પણ વધું સાચા ઠરે એવા ૨૦ રક્ષા નિયમોનું પાલન ભારતે કરવું જ રહ્યું.