કવિની કલ્પના - 3

(22.3k)
  • 8.7k
  • 9
  • 2.6k

કવિઓનો મહિમા અપાર.. ગુજરાતી થઈને કવિની પરિભાષા અને કવિની લાગણીઓને સમજી ના શકીએ એ શક્ય નથી. કલમ અને કાગળના સહારે શબ્દોને ફરીવાર કાવ્ય શૈલીમાં ઢાળવાની કોશિશ કરું છું જે કદાચ વાંચવામાં અને સમજવામાં મઝા રહેશે. તો આવો સફર મારો સાથ તમારો