પ્રેમનો પંજો

(3.4k)
  • 3.5k
  • 1
  • 1k

હરતા ફરતા આ દુનીયામા પ્રેમ ઉપર થોડી હાસ્ય વાતો જણાયેલી જેને અહી મે ઢાળવાનો પ્રયાસ કર્યો છે.થોડા ધણા અવલોકનો તારવવાનો પ્રયાસ કર્યો છે.આ મારો પહેલો પ્રયત્ન છે.આપ આપનો પ્રતિભાવ આપવાનુ ન ભુલતા.