અનાસ્તિક

  • 5.2k
  • 2
  • 1.1k

ગઝલસંગ્રહ. મારી અમુક ગઝલોનો એક સંગ્રહ અહી રજુ કરું છું. અંતે થોડા મુક્તકો પણ અહી આપેલા છે. આ બધી રચનાઓ કાગળના અલગ અલગ ટુકડાઓ પર સમયનો માર ખાઈને કટાતી ક્ષીણ થતી પડી હતી.આશા છે કે આપને પસંદ આવશે.