મગજ સેકન્ડમાં વેચવાનું છે

(1.6k)
  • 5.3k
  • 4
  • 1.3k

જેમાં અત્યારે ઈન્ટરનેટ પર જ ધૂમ ખરીદી થઇ શકે છે તેમ કરશનના લગ્ન થઇ ગયા પછી તેમની પત્ની મોંઘીથી કંટાળીને કરશને તેનું મગજ જ સેકન્ડમાં વેંચવા કાઢ્યુંઅને OLX પર ચડાવી દીધું. અને તેમાં કેવી રમુજ થાય છે તે અહી પ્રસ્તુત લેખમાં વાંચવા મળે છે.