જો કેવી કરી

(12.6k)
  • 5.7k
  • 7
  • 2.8k

આ એક કટાક્ષકથા છે.જેનો પહેલો ભાગ અહી રજુ છે.જેમાં હરેશ અને સુરેશ નામના બે પાત્રો અને એની આજુબાજુ બનેલી હાસ્યાસપ્રદ ઘટનાઓના વર્ણનનો પ્રયાસ છે.સુરીયો અને હરીયો બંને પોલીસસ્ટેશનમાં ફરીયાદ લખાવવા જાય છે.....