સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!!

(185)
  • 7.4k
  • 12
  • 2.9k

એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ મને હવે ખબર પડી ગયી છે.જે છોકરીની હું અહીં ચર્ચા કરું છું,હું તેને પ્રેમ પણ નહિ કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નહિ,હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને શોધતો શોધતો આવા કાંડ કરી બેસ્યો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં.તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલ(ક્રશ)ની વાત.