ડિજીટલિયો રંગ - National velentine love letter competition

(12)
  • 5k
  • 2
  • 1.1k

સમજણના દરિયે એક સ્ત્રીને વહેતી કરી તેં એકલી પડેલી એક સ્ત્રીને તારી કરી તેં મરી રહેલી એક સ્ત્રીને જીવંત કરી તેં એક સ્ત્રીને ફરી ષોડશી કન્યા કરી તેં તો મારી જિંદગીને રંગીન કરનાર અને એક અનેરા પ્રેમની વસંત લાવનાર મારા ડીજીટલિયા એવા એ મીઠડા દોસ્ત, શું હું તને આજના પ્રેમાળ દિવસે I LOVE YOU કહી શકું