પ્રેમ - પર્યાય જીંદગીનો - ૪

(26.6k)
  • 4.6k
  • 21
  • 1.4k

મિત્રો, દુનિયામાં સૌ પ્રેમ કરવાનો કે પ્રેમમાં હોવાનો દાવો કરે છે, પણ સવાલ એ છે કે એમાં ખરેખર પ્રેમ કરે છે કેટલા આ મારી કૃતિ માં વાત છે બે યુગલની કે જેમાં એક માને છે કે એ પ્રેમ માં છે જયારે બીજું જાણે છે કે એ પ્રેમ માં છે.....