નો રીટર્ન - 2 - ભાગ - 2

(451)
  • 19k
  • 28
  • 10.8k

“ એભલા...! પેલી છોકરી મળી કે નહિ... ” એભલસિંહનાં કાનમાં અવાજ ગુંજ્યો. છ- હાથ પુરો એભલસિંહ એ અવાજ સાંભળીને ધ્રુજી ઉઠયો. કાને રાખેલો મોબાઇલ બે-સેકન્ડ માટે હટાવ્યો અને મહા-મહેનતે થૂંક ગળા હેઠે ઉતાર્યુ. “ તને પુંછુ છું હરામખોર, બેરો થઇ ગયો કે શું... ”