શિવલિંગ પૂજા - ભક્તિ કે વિકૃતિ

(19.9k)
  • 6.6k
  • 6
  • 1.8k

શિવલિંગ શું છે શું શિવલિંગની પૂજા કરવામાં કોઈ વિકૃતિ છે શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવાનું શિવલિંગ પૂજાનો સાચો અર્થ શો છે આ બધા પ્રશ્નોનો જવાબ આપી શિવલિંગ પૂજાને હિન્દુ સમાજની વિકૃતિ માનતા વિકૃતોને સામો જવાબ!