અંજામ ભાગ-૪

(303)
  • 10.4k
  • 22
  • 5.8k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની...કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો......એ ભુલનો અંજામ બહુ ભયાનક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.