સંત તુલસીદાસજીએ એમના જીવનકાળ દરમિયાન અમુક પદોની રચના કરેલી જે રામચરિત માનસમાં છંદ વૈવિધ્યને કારણે સમાવવા મુશકેલ હતા જેથી આ દરેક પદો સ્વતંત્ર જ રહ્યાં, જેમાંનાં અમુક પદો તેમાં આવતાં રસ ને લઈ વિશેષ તરી આવે છે જેનો સરળ અનુવાદ તેમજ આસ્વાદ કરાવતું પુસ્તક