સ્ત્રી – મા – વર્કીંગ વુમન

(660)
  • 4k
  • 5
  • 964

આજની વર્કીંગ વુમનના મનમાં ક્યાંક ને ક્યાંક એ પોતાની ફેમિલીને પૂરતો ન્યાય ના આપી શકી, પોતાની ફરજમાં ક્યાંક ઉણી ઉતરી છે - નો કચવાટ સળવળતો હોય છે. આ કચવાટ કેટલા અંશ સુધી સાચો ?