એક કામ પતે

(3.4k)
  • 4.9k
  • 1.1k

‘ચાલો ભાઈ ચા પી લો બધાં એટલે મારે એક કામ પતે.’ ‘ચાલો ભાઈ, બધાં જમી લો તો એક કામ પતે.’ ‘બેન, તું ટીવી પછી જોયા કરજે. પહેલાં નાહી લે. પેલી માતાજી આવશે તો મને દોડાવશે પાછી. તું નાહવા જાય તો મારે એક કામ પતે.’ સ્ત્રીઓનાં કામ ક્યારેય પતે છે ખરાં ? વાંચો માતૃભારતી ઍપમાં.