અંજામ - પ્રકરણ-૨

(287.7k)
  • 15.4k
  • 19
  • 9.5k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો... ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.