નો રીટર્ન - 2 - ભાગ - 1

(664)
  • 32.4k
  • 83
  • 15.7k

એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગિરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે, જેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી કયા રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી...