બાબુજી ધીરે ચલના

(3.3k)
  • 4.7k
  • 3
  • 1.7k

“અમારી સોસાયટીનાં ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલવા માટે અમે અહીંના રહીશો તો ટેવાઈ ગયાં છીએ. અહીંના સ્કૂટર સવારોનું ડ્રાયવીંગ એટલું તો પાકું થઈ ગયું છે, કે એમને ક્યારેક ચંદ્ર પર સ્કૂટર ચલાવવાનો વારો આવે તો પણ તેઓ આસાનીથી ચલાવી શકે.