હું માંસાહારી કેમ નથી

  • 3.8k
  • 5
  • 1.1k

હું માંસ ખાતો નથી. હું ઈંડા કે તેમાંથી બનેલી કોઇપણ વસ્તુ ખાતો નથી. આ સંસારના દરેક વ્યક્તિએ માંસ ખાવાનું છોડી શાકાહારી કેમ બનવું જોઈએ તે માટેનાં તાર્કિક કારણો!