કિતાબ ભાગ-૨

(37.7k)
  • 7.1k
  • 7
  • 2.5k

ધરરર....... જોરથી બરાડી ઉઠ્યુ. અને મને ખાવા માટે મો મારા તરફ કર્યું એનાં મો માંથી મારી છાતી પર લાળ પડતી હતી. ભયંકર પ્રાણી મારી ડોક પકડવા માટે લાંબુ થયું ત્યાં.....