ફીરકી બોલે છે.....!

(814)
  • 7.6k
  • 2
  • 1.1k

પતંગ અને ફીરકી વચ્ચેના પારસ્પારિક પ્રેમની વાતને હાસ્યથી વ્યકત કરવામાં આવી છે. પુરુષ પ્રધાન વિચારધારાને પતંગના માધ્યમ દ્વારા ફીરકી કેવો ફિટકાર વરસાવે છે, એ વાંચવાની મઝા આવશે. આ લેખ પણ આપને ગમશે.