રામ જાણે બાબા.

(891)
  • 4.4k
  • 3
  • 1.1k

‘મમ્મી, ભિખારી કોને કહેવાય?’ ‘જે કંઇ કામકાજ ન કરે અને મફતનું માંગીને ખાય એને ભિખારી કહેવાય.’ ‘તે હેં મમ્મી, મનુમામા ભિખારી કહેવાય?’ ‘શું બકે છે બાબા તું?’ ‘કેમ, મમ્મી પપ્પા તને કહેતા હતા ને કે આ તારો ભાઇ મનિયો કંઇ કામબામ તો કરતો નથી અને મફતનું માંગીને ખાય છે.