પુરુષોની દ્ષ્ટિ મર્યાદા.

(2.5k)
  • 2.4k
  • 3
  • 1k

વૈજ્ઞાનિકો કહે છે કે સરખામણીની દ્ષ્ટિએ જોઈએ તો પુરુષોની દ્ષ્ટિમર્યાદા સ્ત્રીઓની દષ્ટિમર્યાદા કરતાં સીમિત એટલે કે સાંકડી હોય છે. પુરુષોને એમની નજરની સામે પડેલી ચીજવસ્તુઓ પણ દેખાતી નથી, એ શોધવા એમણે ફાંફા મારવા પડે છે.