ધ મર્ડર 3

(112)
  • 8.7k
  • 2
  • 3.6k

(આગળ ના ભાગ માં આપણે જોયુ કે વિકાસ જાત્તે દિશા નુ ખૂન કર્યા નુ સરેન્ડર કરે છે. અંગદ એ વાત પર વિશ્વાસ કરી શકતો નથી અને જલ્દી તૈયાર થઈ ને પોલીસસ્ટેશન પહોંચે છે, હવે આગળ..) અંગદ ના દિમાગ માં વિકાસ વિશે સાંભળી ને ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા. પોલીસસ્ટેશન માં પોતાની જગ્યા એ પહોંચી ને તેણે જોયુ કે તેની સામે ની ખુરશી માં કોઈ બેઠુ હતુ જેને પોતે ઓળખતો નહોતો અને ત્યાં એક કોર્નર માં સુનિલ ઊભો ઊભો કેસ ની ફાઈલ જોઈ રહ્યો હતો. અંગદ ને જોતા જ રોજ ની જેમ સુનિલ એ પહેલા સેલ્યુટ કર્યુ અને દિશા ના અંકલ મળવા આવ્યા છે એમ જણાવ્યુ.