લવ વગરની લોટરી

(1.1k)
  • 4.1k
  • 3
  • 1.2k

કલ્પનાની પાંખ ઉપર ઉડીને હાસ્યની સરવાણી વ્યક્ત કરવાનો આ આશય છે. અફવાઓના બજાર કેવાં લ્હાય જેવાં હોય, એના માધ્યમ દ્વારા માનવીમાં જીવતા જેઠાલાલને પ્રગટ કરીને હસાવવા આવ્યો છું. મારી આ ઇબુક પણ આપને ખુબ ગમશે. વાંચીને સ્ટાર આપવા અપાવવા અનુરોધ કરું છું.