એકઝામ વોરીઅર્સ-- બોર્ડ પરીક્ષાર્થીઓની ગીતા

(15)
  • 3.9k
  • 3
  • 1k

પરીક્ષાના તનાવ અને હાઉ થી વિદ્યાર્થીઓને બહર લાવવાનો રામબાણ ઈલાજ. આ પુસ્તિકા જાણે અર્જુન જેવા પરીક્ષાર્થી યોદ્ધાઓ પડકારનો સામનો કરવા જઈ રહ્યા છે,ત્યારે તેમના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો અને મૂંઝવણ નું નિરાકરણ માનનીય મોદીસહેબે તેમની કલમ રૂપી સુદર્શન ચક્ર દ્વારા સારથી બની કૃષ્ણ રૂપે ઉગારવા આવ્યા છે આવું કહી શકાય.