વિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે..

(10.7k)
  • 7.9k
  • 4
  • 2.1k

૫ નવેમ્બર ૧૯૮૮માં જન્મેલા વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે. વિરાટને ચીકુ નામ તેમનાં દિલ્હી સ્થિત કોચ રાજકુમાર શર્માએ આપ્યું છે. વિરાટનું બીજું એક નામ રનમશીન છે. જે નામ તેને વિશ્વભરનાં કરોડો ક્રિકેટ જાણકારોએ આપ્યું છે.