બસ એક સાંજ

(19.8k)
  • 6.8k
  • 6
  • 2k

કોઈ ને જોયા જાણ્યા કે સમજ્યા વિના અનહદ પ્રેમ કરો. જેની કોઈ મળવાની આશા જ ના હોય તેવો પ્રેમ એક સપનાની જેમ તમારું થઇ જાય અને સવાર પડતા તમારું ના રહે તો જે માગ્યું તે મળ્યું પણ ફક્ત એક સાંજ પુરતું જ મળે તો એક અધુરો પ્રેમ અને અનેક અધૂરા પ્રશ્નો વચ્ચે વીતેલી બસ એક સાંજ