પ્રેમ - શક્તિ કે કાયરતા 6

(77)
  • 7.7k
  • 5
  • 2.5k

આગળ ના ભાગ માં આપણે જોયુ કે અભય એ તેના મમ્મી-પપ્પા માટે સરપ્રાઈઝ એનિવર્સરી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી અને ત્યાં ખૂબ જ ગર્વ થી રીલેટીવ્સ ની સામે મમ્મી પપ્પા નુ માન પાછુ અપાવ્યુ. બીજા દિવસે ઘર ના ચારેય મેમ્બર્સ બ્રેકફાસ્ટ કરવા ભેગા થયા હતા.હવે આગળ..