પાણી ની ચોરી

(812)
  • 5k
  • 3
  • 2k

આપણી ભલે ગમે તેવી હેસીયત હોય પણ નાના માણસની જરુરીયાત અને એમના માન સંમ્માન ને જાળવવુ એ આપણી માણસ તરીકે ની પેલી અને છેલ્લી ફરજ છે,આ કથા માં એક એવા નાના માણસ ની કહાની છે જેને ખુબ સહજતાથી માણસાય ને જાળવી છે,આશા કરુ છુ કે તમને આ કથા વાંચવી ખુબ જ ગમશે...