ચકા ચકીનો માળો

(4.7k)
  • 5k
  • 6
  • 1.3k

ચકા ચકીનો માળો એક નાના કુટુંબની કથા છે.જયારે કુટુંબના નાના સભ્યોને મોટા માટે કોઈ કામ સોંપવામાં આવે અને જે વાતાવરણ ઉભું થાય તેની આછી ઝલક રજુ કરવામાં આવી છે,કદાચ આપને ખુબ ગમશે.આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.