ભીંત ખખડાવી તો ખુલી

  • 5.4k
  • 3
  • 1.5k

It is a collection of ultra modern gazals. કપમાં ભરીને પીવું છું,અફસોસ એ જ છે કે, તારા કડક સ્વભાવની કૉફી ન થઇ શકે. શું એને ફેવિક્વિક ચોંટાડી છે તમે કે ભૂખ પેટથી કદી નોખી ન થઇ શકે !