આફત - 5

(176)
  • 14.6k
  • 6
  • 6.7k

આફત કનુ ભગદેવ 5: કમલાનું નાટક...? અને કમલાની યોજના પ્રણાણે જ બધું થતું ગયું. સખત કામ કરી કરીને સુનિતા સાચેસાચ જ બિમાર પડી ગઈ. અત્યારે હિરાલાલના રૂમમાં ફરીથી તેમની મીટિંગ ભરાઈ હતી. બધાં આતુરતાથી તેના બોલવાની રાહ જોતા હતા. ‘હવે આપણે ડૉક્ટર આનંદને બોલાવીને આપણી યોજનાનો અમલ શરૂ કરી દેવો જોઈએ.’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ એવું આપણું વડવાઓ કહી ગયા છે!’ ‘હું પણ તમારી વાત સાથે સહમત છું. પિતાજી!’ અમરે કહ્યુ. ‘તમે સાચું કહો છો.’ રાજેશ ભાવહીન અવાજે બોલ્યો, ડૉક્ટર આનંદને બોલાવીને હવે આપણે સુનિતા ભાભીની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ એમ હું માનું