અવતારી ઉબાડિયું

(1.1k)
  • 5.5k
  • 1.2k

ઉબાડિયું એ દક્ષિણ ગુજરાતની શાખ છે. એનો સ્વાદ એકવાર દાઢે વળગ્યા પછી દાઢ જાય, પણ ઉબાડિયું નહિ છૂટે. વાપી થી તાપીના હાઈ-વે ઉપર રસ્તાની બંને ધાર પકડીને વેચાતા ઉબાડીયાનો આધાર લઈને આ હાસ્ય રચના રજુ કરી છે. વિશ્વાસ છે કે, આપને એ ગમશે.