મોહમ્મદ

(23.5k)
  • 5.7k
  • 6
  • 2.1k

અત્યારે જ્યારે દેશ માં નાત જાત અને ધર્મ ના નામે લોકો એકબીજા ના જીવ લેતા પણ ખચકાતા નથી ત્યારે મોહમ્મદ આ દેશ ના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે..જેવું વાવો એવું લણો એ કહેવત ને ચરિતાર્થ કરતી મસ્ત મજા ની વાર્તા એટલે મોહમ્મદ..