ગરુડ પુરાણ

(452)
  • 317.8k
  • 376
  • 193.6k

ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણ ભક્તિ ગ્રંથોના રૃપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ.