ફ્યુનરલ હળવા હૈયે

(1.4k)
  • 2.8k
  • 2
  • 825

મારાં એકપછી એક અંગો કાયમી હળતાલ ઊપર ઉતરી ગયાં પણ મગજ હજી ચાલે છે.હવે ડોકટરોએ હાથ ઘોઇ નાખ્યા,ઓક્સીજનની,પ્રવાહી ફૂડની, યુરીનની ટ્યુબોમાં કપાયેલા પતંગ જેવો હું લટકી રહ્યો છુ