ફીરકી પધરાવો સાવધાન.....!

  • 2.8k
  • 707

વાત છે, આકાશમાં ઉડતાં પતંગની. જેમ પત્ની એ પતિની અર્ધાગના છે, એમ ફીરકી પણ પતંગની અર્ધાગના છે. દ્રૌપદીના ચીર હરણ થયાની વાતથી આપણે પરિચિત છીએ. પણ પતંગ સાથેની છેડાગાંઠી બાદ જ્યારે કશ્મકશ સ્થિતિએ ફીરકી એનું દોરીહરણ થતું અટકાવી શક્તી નથી. એની આવી સમર્પણ ભાવનાને હાસ્યના માધ્યમ દ્વારા ચરિતાર્થ કરવાનો આ પ્રયાસ છે. આપને મારી આ હાસ્ય રચના પણ ગમશે એવું માનુ છું.