ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૫

(48)
  • 6.5k
  • 3
  • 2.4k

સવાર ના ચાર વગ્યા હતા અજવાળું થવાની તૈયારી હતી અને ચારેતરફ નીરવ શાંતિ હતી.અમદાવાદ શહેર ના પોસ વિસ્તાર એવા નવરંગપુરા માં આવેલા ફૈરીલેન્ડ નામના એક મહેલ જેવા બંગલા ની બહાર લોકો ના ટોળે ટોળા ઉભા હતા.બધા એક બીજા સાથે ગુસ-પુસ કરી રહ્યા હતા.શોકાતુર બનેલા લોકો એક બીજા સાથે વાત કરી રહ્યા હતા કે ભલા માણસ હતા આવા ભગવાન ના માણસ ને કોઈ સાથે દુસ્મની હોય! કોણ આવું કરી શકે