દોસ્ત સાથે દુશ્મની

(5.7k)
  • 5.1k
  • 5
  • 1.9k

MKCમાં થયેલા બ્લાસ્ટ માટે ઇન્સ્પેકટર કુલાડી મિસ્ટર અંશુ અને દક્ષની સોચી સમજી સાદિશ સમજે છે અને એ દિશામાં ઇન્વેસ્ટીગેટ કરતા દક્ષની ફાઈલ મળે છે. તો હવે આગળ વાંચો આ ઘટનાનું મૂળ જે ઘટના ના બાર વર્ષ પેહલા રોપાયું હતું.....