ભદ્રંભદ્ર - પ્રકરણ - 4

(20.2k)
  • 18k
  • 5
  • 10.3k

ભદ્રંભદ્ર - પ્રકરણ - 4 (આગગાડીના અનુભવ (ચાલુ)) મારી સામે બેઠેલો એક જણ મારી સાથે વાત કરવાને બહુ ઇન્તેજાર હોય એમ જણાતો હતો પણ વાત કેમ કહાડવી તે વિશે ગૂંચવાતો લાગતો હતો. તેથી મેં તેની મુશ્કેલી દૂર કરવા તેને પૂછ્યું, હવે કયું સ્ટેશન આવશે