કૃતિ નો કણ

(7.2k)
  • 7.1k
  • 4
  • 1.7k

આ પુસ્તિકા મારા દ્વારા કરાયેલી એક નાનકી કોશિશ છે , જેમાં અલગ અલગ નાના મોટા સરળ કાવ્યો છે ,થોડા માં ક્યાંક ખુશી થોડામાં ક્યાંક તકલીફ , અચંબો , અરાજકતા ક્યાંક સપના ...વગેરે લાગણીઓ જોડાયેલી છે .